ચાંદિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંદિયો

વિશેષણ & પુંલિંગ

  • 1

    ચામડી પર ચાંદાં પડી જાય એવો (વાનો રોગ).

મૂળ

'ચાંદું' ઉપરથી