ચાંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંદી

સ્ત્રીલિંગ

  • 1

    એક ધાતુ; શુદ્ધ રૂપું.

  • 2

    ['ચાંદું' પરથી?] એક ચેપી રોગ.

  • 3

    જ્યાંથી ખાલ ખસી ગઈ હોય કે ઊપસી હોય એવું ચાંદું; ઘારું.

મૂળ

'ચાંદ' ઉપરથી? સર૰ म. हिं.