ચાનક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાનક

સ્ત્રીલિંગ

 • 1

  કાળજી.

 • 2

  ચેતવણી.

 • 3

  જાગૃતિ; ચાલાકી.

મૂળ

सं. चाणक्य, प्रा. चाणक्क; પરથી સર૰ म. चुणूक, चाणूक

ચાનકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાનકું

નપુંસક લિંગ

 • 1

  ચાનકી; નાનું છોકરું.