ગુજરાતી

માં ચાનસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાનસ1ચાન્સ2

ચાનસ1

નપુંસક લિંગ

 • 1

  પત્તાંની એક રમત.

મૂળ

इं. चान्स, સર૰ हिं.

ગુજરાતી

માં ચાનસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાનસ1ચાન્સ2

ચાન્સ2

પુંલિંગ

 • 1

  અવસર; મોકો.

 • 2

  સંભાવના.

 • 3

  યોગાનુયોગ; સંયોગ.

મૂળ

इं.