ગુજરાતી

માં ચાપની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચાપ1ચાપુ2ચાપું3ચાંપ4ચાંપું5

ચાપ1

નપુંસક લિંગ

 • 1

  ધનુષ્ય.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  'આર્ક ઑફ એ સર્કલ'; વર્તુલ-ખંડ.

મૂળ

सं.

ગુજરાતી

માં ચાપની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચાપ1ચાપુ2ચાપું3ચાંપ4ચાંપું5

ચાપુ2

નપુંસક લિંગ

 • 1

  ચપ્પુ; ચાકુ.

ગુજરાતી

માં ચાપની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચાપ1ચાપુ2ચાપું3ચાંપ4ચાંપું5

ચાપું3

નપુંસક લિંગ

 • 1

  પગનું ચાપવું.

ગુજરાતી

માં ચાપની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચાપ1ચાપુ2ચાપું3ચાંપ4ચાંપું5

ચાંપ4

સ્ત્રીલિંગ

 • 1

  કોઈ પણ યંત્ર કે યુક્તિને ચાલુ કે બંધ કરવાની કળ; પેચ.

 • 2

  નાનો ઉલાળો.

 • 3

  સુરતી પૈસાનું પાકીટ.

 • 4

  લાક્ષણિક દાબ; ધાક.

 • 5

  સાન; ચેતવણી.

 • 6

  કાળજી.

મૂળ

જુઓ ચાંપવું

ગુજરાતી

માં ચાપની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચાપ1ચાપુ2ચાપું3ચાંપ4ચાંપું5

ચાંપું5

નપુંસક લિંગ

 • 1

  ફણસની પેશી.

 • 2

  નાકની નથમાંનો એક ભાગ.

  જુઓ ચાંપો

 • 3

  માથાનું એક ઘરેણું.

 • 4

  ચંપાનું ફૂલ.

 • 5

  ચંપો.

મૂળ

સર૰ म. चापें