ચાપટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાપટિયું

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું ચપટું નંગ (બહુધા પીળા રંગનું).

મૂળ

'ચપટ' ઉપરથી