ચાપડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાપડો

પુંલિંગ

  • 1

    સજ્જડ રાખે એવો બંધ-પટો.

  • 2

    ['ચપટ' ઉપરથી?] કણકના બે લૂઆને ભેગા કરી એક બનાવેલો લૂઓ.

  • 3

    ગોળ નહિ પણ ચપટા પત્તા પર વીંટેલો દોર (પતંગનો).

મૂળ

સર૰ म. चपडा, चापणे; हिं. चापना, चापड