ગુજરાતી

માં ચાપણિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાપણિયું1ચાંપણિયું2

ચાપણિયું1

નપુંસક લિંગ

  • 1

    રામપાતર.

મૂળ

જુઓ ચપણિયું

ગુજરાતી

માં ચાપણિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાપણિયું1ચાંપણિયું2

ચાંપણિયું2

વિશેષણ

  • 1

    લાંચ આપવાની ટેવવાળું.

નપુંસક લિંગ

  • 1

    બારણાના ચોકઠાનું ઉપલું લાકડું.