ચાંપતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંપતું

વિશેષણ

  • 1

    'ચાંપવું'નું વ૰કૃ૰.

  • 2

    લાક્ષણિક સખત; આકરું.

  • 3

    ઝટ અસર કરે તેવું.

મૂળ

જુઓ ચાંપવું