ચાંપલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંપલું

વિશેષણ

  • 1

    દોઢડાહ્યું; ચિબાવલું.

મૂળ

જુઓ ચાપલૂસી

ચાપલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાપલ

નપુંસક લિંગ

  • 1

    ચાપલ્ય.

મૂળ

सं.