ચાપલ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાપલ્ય

નપુંસક લિંગ

  • 1

    ચપળતા.

  • 2

    સાહસ; અવિચારી કામ.

મૂળ

सं.