ચાપાચીપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાપાચીપ

સ્ત્રીલિંગ

  • 1

    ટાપટીપ.

  • 2

    ચીકણાઈ; દોઢડહાપણ.

મૂળ

સર૰ म. चापचोप; ચાપ ( म. चापणें) =ચાંપવું+ચીપવું