ચાંપીને ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંપીને

અવ્યય

 • 1

  ઘસાઈને.

 • 2

  જલદીથી (ઉદા૰ ચાંપીને ચાલવું).

 • 3

  કડકાઈથી (ઉદા૰ ચાંપીને બોલવું).

 • 4

  દાબી દાબીને અકરાંતિયાપણે (ઉદા૰ ચાંપીને ખાવું).