ચાબક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાબક

પુંલિંગ

  • 1

    પાતળી દોરીનો કોરડો.

મૂળ

જુઓ ચાબુક

ચાબુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાબુક

પુંલિંગ

  • 1

    ચાબક; કોરડો (ચાબુક ચોડવી; ચાબુક ફટકારવી; ચાબુક મારવી; ચાબુક લગાવવી).

મૂળ

फा.

ચાબુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાબુક

સ્ત્રીલિંગ

  • 1

    પાતળી દોરીનો કોરડો.