ચામખેડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચામખેડું

નપુંસક લિંગ

  • 1

    મદારીની ઝોળી; જાદુગરની પેટી.

  • 2

    એક જીવડું.

મૂળ

ચામ+ખેડું (सं. खेट =ઢાલ કે ચામડું)?