ચામચિમડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચામચિમડિયું

વિશેષણ

 • 1

  જેની ચામડી ચડી ગઈ હોય એવું.

 • 2

  સૂકું-ખખળી ગયેલું.

 • 3

  કંજૂસ.

ચામચિમડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચામચિમડિયું

નપુંસક લિંગ

 • 1

  ચામાચીડિયું.