ચામઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચામઠું

વિશેષણ

 • 1

  ભૂલો જોનારું; વાંધા-ખોરિયું.

 • 2

  દોઢડાહ્યું.

 • 3

  છંદીલું.

મૂળ

'ચામડું' કે ચામડ' ઉપરથી

ચામઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચામઠું

નપુંસક લિંગ

 • 1

  ચાઠું; સોળ.