ચામડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચામડ

વિશેષણ

  • 1

    ચામડા જેવું ચીકણું; ચવડ.

મૂળ

ચામડું ઉપરથી; સર૰ म. चामट

ચામડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચામડું

નપુંસક લિંગ

  • 1

    ઢોરની ઉતારેલી ખાલ (કેળવેલી કે ન કેળવેલી).

  • 2

    ચામડી (તુચ્છકારમાં).