ચામડાનું તાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચામડાનું તાળું

  • 1

    જીવતા-જાગતા માણસની રખવાળી.

  • 2

    ઘરનું ઘરડું માણસ (જે હંમેશ ઘરમાં રહી રખવાળી કરે).