ચામડું ચૂંથાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચામડું ચૂંથાવું

 • 1

  શબ રઝળવું.

 • 2

  વ્યર્થ મહેનતમાં પડવું.

 • 3

  (સ્ત્રીની) લાજ જવી.

 • 4

  અપકીર્તિ થવી.