ચામાચીડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચામાચીડિયું

નપુંસક લિંગ

  • 1

    વાગોળની જાતનું એક નાનું પ્રાણી.

મૂળ

सं. चर्मंचटिका ? સર૰ हिं. चमगादड; पं. चमचिचडी