ગુજરાતી

માં ચારની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચારુ1ચારું2ચારે3ચાર4ચાર5ચાર6

ચારુ1

વિશેષણ

 • 1

  સુંદર; મનોહર.

મૂળ

सं

ગુજરાતી

માં ચારની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચારુ1ચારું2ચારે3ચાર4ચાર5ચાર6

ચારું2

નપુંસક લિંગ

 • 1

  ખોદીને પડતર રાખેલું ખેતર.

 • 2

  વારંવાર આર ભોંકાવાથી પડેલું આંટણ.

 • 3

  ['ચારવું' ઉપરથી] બીજાં ઢોર સાથે ભેગું ચરવા જતું પ્રાણી.

ગુજરાતી

માં ચારની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચારુ1ચારું2ચારે3ચાર4ચાર5ચાર6

ચારે3

ક્રિયાવિશેષણ

 • 1

  ચારેય; બધું.

ગુજરાતી

માં ચારની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચારુ1ચારું2ચારે3ચાર4ચાર5ચાર6

ચાર4

પુંલિંગ

 • 1

  જાસૂસ.

 • 2

  ખોપિયો.

મૂળ

सं.

ગુજરાતી

માં ચારની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચારુ1ચારું2ચારે3ચાર4ચાર5ચાર6

ચાર5

સ્ત્રીલિંગ

 • 1

  લીલું ઘાસ; ચારો.

મૂળ

प्रा. चारि

ગુજરાતી

માં ચારની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચારુ1ચારું2ચારે3ચાર4ચાર5ચાર6

ચાર6

વિશેષણ

 • 1

  ચારનો આંકડો કે સંખ્યા; '૪'.

 • 2

  થોડુંઘણું; કાંઈક ગણનામાં લેવા જેટલું (જેમ કે, તે ચાર પૈસા કમાયો છે; આટલાથી ચાર માણસમાં આબરૂ રહી.).

 • 3

  થોડું; અલ્પ (જેમ કે, ચાર દિવસનું ચાંદરણું).

सं. चत्वारि; સર૰ फा. चहार