ચારખાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચારખાની

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું ચોકડિયા ભાતનું કપડું.

મૂળ

फा. चारखानह