ચાર્જ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાર્જ

પુંલિંગ

 • 1

  સુપરત; તેવું કામ કે જવાબદારી.

 • 2

  મૂલ્ય; દામ.

 • 3

  આરોપ; આળ (ચાર્જ આપવો; ચાર્જ લેવો; ચાર્જ થવો; ચાર્જ પડવો; ચાર્જ આવવો; ચાર્જ મૂકવો).

મૂળ

इं.

ચાર્જ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાર્જ

પુંલિંગ

 • 1

  મહેનતાણું.

 • 2

  ભાડું; ખર્ચ.

 • 3

  બેટરીમાં સંગૃહિત કરવામાં આવતી ઊર્જા.

 • 4

  ફરજ; ઉત્તરદાયિત્વ.

 • 5

  પદભાર; કાર્યભાર; સત્તા.

મૂળ

इं.