ચારટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચારટ

સ્ત્રીલિંગ

  • 1

    ચાર પૈડાંનો રથ; બગી.

મૂળ

इं. चेरियट?

ચાર્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાર્ટ

પુંલિંગ

  • 1

    માનચિત્ર; નક્શો.

  • 2

    આલેખ.

મૂળ

इं.