ગુજરાતી

માં ચારણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચારણ1ચારણું2

ચારણ1

વિશેષણ

 • 1

  ચારનાર.

 • 2

  રાજાનાં ગુણકીર્તન અને વખાણ કરવાનો ધંધો કરનારી એક જાતિનું.

ગુજરાતી

માં ચારણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચારણ1ચારણું2

ચારણું2

નપુંસક લિંગ

 • 1

  ચારવાનું સાધન.

પુંલિંગ

 • 1

  એક જાતિનો માણસ.