ચારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (ઢોર) ચરાવવું.

  • 2

    સોગટું ચલાવવું.

મૂળ

જુઓ ચરવું