ચાર્વાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાર્વાક

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    નાસ્તિક મતનો પ્રવર્તક.

  • 2

    દુર્યોધનનો એક મિત્ર-રાક્ષસ.

મૂળ

सं.