ચારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચારિયું

વિશેષણ

 • 1

  જેમાં માત્ર ચાર થતી હોય તેવું (ખેતર).

 • 2

  ફક્ત ચાર ખાનારાં ઢોરનું (ઘી.).

મૂળ

'ચાર' ઉપરથી

ચારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચારિયું

નપુંસક લિંગ

 • 1

  ચાર વાઢી લાવનાર માણસ.

 • 2

  ચાર બાંધવાનું વસ્ત્ર.