ગુજરાતી માં ચારોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચારો1ચારો2

ચારો1

પુંલિંગ

 • 1

  ઇલાજ; ઉપાય.

 • 2

  લાક્ષણિક સત્તા; ચલણ (ચારો ચાલવો).

મૂળ

फा.

ગુજરાતી માં ચારોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચારો1ચારો2

ચારો2

પુંલિંગ

 • 1

  પશુપંખીનો ખોરાક; ભક્ષ.

 • 2

  ઢોર માટેનું ઘાસ; 'ફૉડર' (ચારો ચરવો).

મૂળ

'ચરવું' 'ચારવું' પરથી