ચાર આંખો થવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાર આંખો થવી

 • 1

  ક્રોધ થવો.

 • 2

  સામસામી આંખો મળવી.

 • 3

  ઘેલછા થવી.

 • 4

  ચશ્માં આવવાં.