ચાર ખાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાર ખાણ

જૈન
  • 1

    જૈન
    પ્રાણીઓના ચાર મોટા વિભાગ કે તેમનું ઉત્પત્તિસ્થાન. (અંડજ; ઉદભિજ્જ, સ્વેદજ, જરાયુજ).

મૂળ

सं. खानि =આકર