ચાર હાથ કરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાર હાથ કરવા

  • 1

    કામ કરવામાં હદથી વધારે ઉતાવળ કરવી (ઉદા૰ તારે માટે ચાર હાથ કરું?).