ચારે હાથ હેઠા પડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચારે હાથ હેઠા પડવા

  • 1

    કંઈકે આધાર કે ઉપાય ન રહેવો.

ચારે હાથ હેઠા પડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચારે હાથ હેઠા પડવા

  • 1

    સંપૂર્ણપણે નિરુપાય બની જવું.