ચાલતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાલતું

વિશેષણ

  • 1

    ચાલુ; વર્તમાન.

  • 2

    ગતિમાન.

  • 3

    કામ દેતું; નભતું; ઉપયોગી.

મૂળ

ચાલવું પરથી