ચાલતી ગાડીએ બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાલતી ગાડીએ બેસવું

  • 1

    ચાલતામાં ભળી જવું; ચાલુ કે ચલણવાળી-મોટાની બાજુ પકડવી; ચાલતી બાજુ જોઈને વર્તવું. (ઉપરાંત ).