ચાલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાલન

નપુંસક લિંગ

  • 1

    ચલાવવાની ક્રિયા; એક વસ્તુને એક જગાએથી બીજી જગાએ લઈ જવી-મૂકવી તે.

  • 2

    હલાવવું તે.

મૂળ

सं.