ચાંલ્લાવહેવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંલ્લાવહેવાર

પુંલિંગ

  • 1

    ચાંદલાવહેવાર; શુભ પ્રસંગે નાણાંની ભેટ આપવા લેવાનો વહેવાર-સંબંધ; ચાંલ્લાવહેવાર.

મૂળ

ચાંદલો+વહેવાર