ચાંલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંલ્લો

પુંલિંગ

 • 1

  કપાળે કરાતું (કંકુનું) ગોળ ટપકું.

 • 2

  તેની ઉપર ચોડવાની ટપકી.

 • 3

  શુભ પ્રસંગે અપાતી નાણાંની ભેટ.

 • 4

  લાક્ષણિક દંડ કે સજા રૂપે વેઠવું પડતું ખર્ચ.

 • 5

  બરાબર નહીં ગળેલો (દાળનો) દાણો (ઉદા૰ દાળમાં ચાંલ્લા રહી ગયા છે.).

મૂળ

જુઓ ચાંદલો