ચાંલ્લો કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંલ્લો કરવો

 • 1

  વાગ્દાન કરવું; સગાઈ કરવી.

 • 2

  નકામું આપી દેવું.

 • 3

  લગ્ન જનોઈ વગેરે શુભ પ્રસંગે ભેટ આપવી.

 • 4

  દંડ કરવો; નુકસાન કરવું.