ચાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાલી

સ્ત્રીલિંગ

  • 1

    પાઘડીપને બાંધેલી અનેક ઓરડીઓવાળી ઇમારત (જેમ કે, મુંબઈમાં).

મૂળ

સર૰ म. चाळ