ગુજરાતી

માં ચાળની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચાળ1ચાળું2ચાળું3

ચાળ1

સ્ત્રીલિંગ

 • 1

  અંગરખાનો છાતી નીચેનો ઘેર.

 • 2

  ચાળવવું તે.

મૂળ

'ચાળવવું' ઉપરથી; સર૰ म.

ગુજરાતી

માં ચાળની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચાળ1ચાળું2ચાળું3

ચાળું2

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી 'ચાળી'; બકરું.

ગુજરાતી

માં ચાળની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચાળ1ચાળું2ચાળું3

ચાળું3

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી બકરું.