ચાળણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાળણી

સ્ત્રીલિંગ

  • 1

    ચાળવાનું બારીક છિદ્રોવાળું સાધન.

મૂળ

सं. चालनी; प्रा. चालणी