ચાળવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાળવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  અવારનવાર ઉથલાવવું-ફેરબદલ કરવું.

 • 2

  સંચારવું (છાપરું).

 • 3

  એક ઉપર બીજું દોઢવાતું આવે એમ ગોઠવવું કે સીવવું.

 • 4

  જુદી જુદી રીતે ઉપયોગ કરવો.

 • 5

  ચારવું (બાજીમાં); કૂટી ચલાવવી.

મૂળ

જુઓ 'ચાળવું'