ચાળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાળા

પુંલિંગ બહુવયન​

  • 1

    મશ્કરી ખાતર કોઈનું અનુકરણ-નકલ કરવી તે.

  • 2

    હાવભાવ; નખરાં; અંગચેષ્ટા.

  • 3

    અડપલાં; તોફાન.