ચાળા કરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાળા કરવા

  • 1

    મરજી હોવા છતાં આનાકાની કરવી.

  • 2

    નખરાં કરવાં.

  • 3

    અડપલાં કરવાં.