ચાળીસાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાળીસાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ચાળીસ વર્ષે આવતાં ચશ્માં કે તેવી આંખની સ્થિતિ.