ચાવડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાવડી

વિશેષણ

  • 1

    ચાવડાઓનું, -ને લગતું.

સ્ત્રીલિંગ

  • 1

    ચાવડાવંશની રાજપૂતાણી.

  • 2

    પોલીસથાણું; ગેટ.