ચાવલાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાવલાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    નખરાં; હાવભાવ.

  • 2

    મલાવડાં.

મૂળ

'ચાવળું' ઉપરથી? કે सं. चापल, प्रा. चावल ?