ગુજરાતી

માં ચાવળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાવળ1ચાવળું2

ચાવળ1

પુંલિંગ

  • 1

    ફડકો; વાવણિયો.

મૂળ

म.

ગુજરાતી

માં ચાવળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાવળ1ચાવળું2

ચાવળું2

વિશેષણ

  • 1

    દોઢડહાપણ કરનારું.

  • 2

    ચાંપલું; ચિબાવલું.

મૂળ

સર૰ म. चावळणें =બોલવું; બબડવું; सं. चापल, प्रा. चावल ?